આદર્શઃ-
પરિચય:-
માતાપિતા બાળક માટે આદર્શ હોય છે. જેથી આરામદાયક, મુક્ત અને મિત્રતા ભર્યો વ્યવહાર બાળક સાથે રાખો. માતાપિતા બાળકના મુલ્યો અને લક્ષ્યાકોને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ ધ્યાન રાખો લક્ષ્યાંકો વાસ્તવિકતા આધારિત હોય નહીં કે કાલ્પનિકતાને આધારિત.માતાપિતાએ રોજિંદા જિવનમાં જે પડકારો આવે છે તેમાં માર્ગદર્શક બનવુ જોઇએ.અને બાળક પાસે નૈતિક મુલ્યોનો આગ્રહ રાખવો જોઇએ.
શિક્ષકની ભૂમિકા:-
બાળકના ચારિત્ર્ય ઘડતરમાં શિક્ષક મહત્વની ભૂમિકા ભજવે છે. બાળક જાણી જોઇ કે અજાણતા શિક્ષકની નકલ કરવાની શરુઆત કરે છે.જો શિક્ષકનું સારુ ચરિત્ર્ય અને સારુ વર્તન હશે તો બાળક પણ સારુ બનશે.જો શિક્ષક ધણી પરિસ્થિતિઓ સાથે અનુકૂલન સાધી અને પરિસ્થિતિઓને સારી રીતે સમસ્યાનો નિકાલ કરશે તો બાળક પણ તેમ જ કરશે. આથી શિક્ષકે સારો આદર્શ બનવું જોઇએ. શિક્ષકે બાળકને સમાજમાં રહેવા સારા જીવન કૌશ્લ્ય માટે પ્રોત્સાહિત કરવા જોઇએ.શાળામાં શિક્ષકે તદૂરસ્ત અને સાનુકૂળ વાતાવરણનું નિર્માણ કરવું જોઇએ.
બાળકનો લાગણીશીલ વિકાસ શિક્ષણના અનુભવો, બુદ્ધિમતા અને પરિપક્વતા પર આધારિત હોય છે. જો કે શિક્ષક માત્ર બુદ્ધિમતા માટે ધ્યાને લઇ શકાય પરંતુ તેને ભાગ્યે જ લાગણીશીલ પરિબળ માનવામાં આવે છે. તે આતંર્મુખી કે બહિર્મુખી પ્રતિભા જ્યાં લાયક હોય ત્યાં નિયંત્રિત કરવામાં નિષ્ફળ જાય છે. શિક્ષકે બાળકની પ્રતિભા અને સર્જનશક્તિ આવકાર અને પ્રોત્સાહિત કરવા જેના માટે દરેક બાળકનો ઉંડો અભ્યાસ કરવો જરુરી છે.
હસ્તક્ષેપ મંચ:-
માબાપ-શિક્ષક સંધ બાળકની સારી સારસંભાળ માટે માબાપ અને શિક્ષકો વચ્ચે સારી સમજણ ઉભી કરવા એક મંચ પર નજીક લાવે છે. ઘર-શાળાના સંબંધો બાળકના સામાજિક,લાગણીશીલ અને શૈક્ષણિક સિદ્ધીઓના વિકાસમાં સુધાર લાવે છે. માબાપ શિક્ષક સંઘ ઘર અને શાળાના સંબંધોને તક આપે છે જેની મદદ કરે છે
સારા વાતાવરણમાં ઉછરેલ બાળકનું વર્તન સારુ હોય છે અને તેનામાં કોઇપણ પરિસ્થિતિને સારી રીતે પાર પાડી શકે છે. આ વાતાવરણમાં પરિવાર,સાથી, શિક્ષક અને શાળાનો સમાવેશ થાય છે. બાળકના વિકાસ માટે યોગ્ય સામાજિકરણ જરુરી છે. જેના મુખ્ય ઘટકો માતાપિતા અને શિક્ષકો છે જેની સાથે રહિને બાળકના ચારિત્ર્યનું ઘડતર શરુ થાય છે. બીજી તરફ શૈક્ષણિક સિદ્ધીઓ જ બાળકના સફળ જીવન માટેનું પરિબળ નથી તે તો માત્ર સફળતા અને નિષ્ફળતાનું પરિબળ છે. પરંતુ હાલની સ્થિતિમાં સામાજિક અને ભાવનાત્મક વિકાસને અવગણીને માત્ર શૈક્ષણિક સિદ્ધીને જ વધુ પડતું મહત્વ આપવામાં આવી રહ્યું છે. જેના કારણે બાળકો ખોટા નિર્ણયોનો શિકાર બને છે. તેથી બાળકોની સાર સંભાળ અને ઉછેર સામાજિક અને ભાવનાત્મક યોગ્યતાને આધારે થવી જોઇએ.જેના માટે માતા પિતા અને શિક્ષકો સંધોએ બાળકોના ઉછેર માટે એક સરખુ મંચ ઉભુ કરવુ જોઇએ જેનાથી બાળકો આવનારા ભવિષ્ય માટે સારા નાગરિક બની શકે.
પરિચય:-
સિગમન્ડ ફ્રોઇડના મતે “કોઇપણ બાળકના આવનારા વર્ષો તેના બાળપણના અનુભવો પરથી નક્કી કરી શકાય.” પ્રખ્યાત બાળ મનોવૈજ્ઞાનિક સ્કોફે જણાવ્યું છે કે “સારા કુટુંબના વાતાવરણમાં ઉછરેલ બાળકનું વર્તન સારુ હોય છે અને તે કોઇપણની સાથે અનુકૂલન સાધી લે છે, જ્યારે ખરાબ કુટુંબના વાતાવરણનું બાળક કોઇની સાથે અનૂકૂલન માટે સંવાદીતા સાધી શકતો નથી“. એટલે બાળકમાં નકલનો ગુણ હોય છે. તે હમેંશા તેણે જોયાલા સમાજના વાતાવરણ મુજબ વર્તે છે. સામાજિક વાતાવરણમાં બાળક જીવનભરમાં બાળક જીવનભર જે તમામ લોકોને મળે છે તે પણ સંકળાયેલ છે જેમાં પરિવાર, શાળા અને સાથી સમુહનો સમાવેશ થાય છે.
તેવી જ રીતે બાળકના યોગ્ય વિકાસ માટે યોગ્ય સામાજિકરણ જરુરી છે. જેમાં પરિવાર સામાજિકરણનું મુખ્ય અને પ્રાથમિક પરિબળ છે. જ્યાં બાળકના ચારિત્ર્યનું ઘડતર થાય છે. બીજુ પરિબળ છે શાળાનું વાતાવરણ. જ્યાં બાળક તેના જીવનનો પહેલો પડાવ પસાર કરે છે. એટલે કહી શકાય કે બાળકો માટે શાળા નવા સમાજ તરીકે વર્તે છે. બાળકના સારા અને સર્વાંગિ વિકાસ માટે શૈક્ષણિક સિદ્ધી, સામાજિક વિકાસ અને ભાવનાત્મક વિકાસ આ ત્રણેય પરિબળો દરમિયાન નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
શૈક્ષણિક શ્રેષ્ઠતાઃ-
બાળકોનું શૈક્ષણિક પ્રદર્શન બાળક બાળકે મોટા પાયે બદલાતુ રહે છે. આથી જ ક્લાસરુમ વિષય પરિમાણ એકમ છે જેં હોશિયાર અને નબળા શીખનારાનો મિશ્રણ છે. ધણા વિદ્યાર્થીઓને અમુક ચોક્કસ જગ્યામાં વાંચન, લેખન અને ગણિતમાં તકલીફ પડતી હોય છે જેને અનુક્રમે ડીકલેક્સિયા, ડીસગ્રાફિયા અને ડીસકેલ્ક્યુયા નામે ઓળખાય છે. ભણતરની આ અસમર્થતાનો ઉપચાર છે પરંતુ શિક્ષક અને માતાપિતાના સાથ સહકારથી આવા બાળકોને પણ શૈક્ષણિક શ્રેષ્ઠ બનાવી શકાય છે. એક વખત જો શિક્ષક બાળકમાં ભણતરની અસમર્થતાને જાણી લે અને અસમર્થતા ધરાવતા બાળકોને ઓળખી તેમની સમસ્યાને જાણી તેને અનુરુપ હોય તેવી સરળ અને વિશેષ ભણતરની પદ્ધતિ અપનાવવી જોઇએ. આ ઉપચારાત્મક શિક્ષણમાં શિક્ષકે વધારાનો પ્રયત્ન કરવો જોઇએ. આ તરફ માબાપે પણ પોતાના બાળકની અસમર્થતાને સ્વિકારી તે મુજબ બાળક સાથે આદાનપ્રદાન કરવુ જોઇએ.
માતા-પિતાનો દ્રષ્ટિકોણઃ-
બાળકોના શૈક્ષણિક ધ્યેય વાસ્તવિક અને પૂરા થઇ શકે તેવા હોવા જોઇએ. પરંતુ માતાપિતા બાળકની ઇચ્છાઓને ન જોતા પોતાની આકાંક્ષાઓનો આગ્રહ રાખે છે. મોટા ભાગના કિસ્સાઓમાં જોવા મળ્યુ છે કે માબાપ અન્ય સાથે પોતાના સંતાનોને સરખામણી કરે છે. બાળકના શૈક્ષણિક વિકાસમાં આ પ્રકારની સારવાર મળતા તેમનું વર્તણૂક આક્રમક બનતું જાય છે તો વિવિધતાપૂર્ણ સિદ્ધીઓ અચાનક ઘટતી જાય છે.બાળકનો માતાપિતા સાથેનો સંબંધ ગાઠ બનવાને બદલે બાળક વ્યક્તિગત થઇ જાય છે.માબાપ આ સત્ય જાણતા નથી. માત્ર શૈક્ષણિક સિદ્ધિઓ જ બાળકના સફળ જીવન માટે નિર્ણાયક પરિબળ નથી. પરંતુ તે સફળતા અને નિષ્ફળતાને નક્કી કરનાર પરિબળ છે. આથી માબાપે:
- બાળકની જરુરિયાત, ભાવના અને અપેક્ષાને સમજવી
- નિષ્પક્ષ રહેવાની સાથે બાળકની અન્ય સાથે સરખામણી ન કરવી
- બાળકો સાથે આરામદાયક, મુક્ત અને મૈત્રીપૂર્વક રહો
- બા ળકની હાજરીમાં તેની જ ચર્ચા કરવાનું ટાળો
શિક્ષકો એ સ્વિકારવા તૈયાર નથી હોતા કે સામાન્ય દેખાતા બાળકમાં પણ ભણતરની અસમર્થતા હોય શકે.મોટાભાગના એવુ માનતા હોય છે કે સુસ્ત, આળસુ, બેફિકર અને બેધ્યાન તેઓની ભણતરની અસમર્થતા દર્શાવે છે.જેના કારણે સારા શૈક્ષણિક પ્રદર્શન માટે તેઓ બાળકોને હેરાન કરવાની સાથે શિક્ષા કરે છે. પરંતુ શિક્ષકે મોટી જવાબદારી લઇને જે બાળકો ભણતર પ્રત્યે અસમર્થ હોય તેઓને ઉપચારાત્મક મદદ કરવી જોઇએ. બીજી તરફ આજે છાશવારે જોવા મળે છે કે વાલીઓ શિક્ષકો પર દૂર્વ્યવહારના આરોપ કરે છે જેના કારણે કેટલાક શિક્ષકોની બદલી થાય છે, કેટલાક સસ્પેન્ડ તો કેટલાક સામે કાનુનિ કાર્યવાહી પણ થાય છે.ઉલ્ટાનું શિક્ષકો દલિલ કરે છે કે સારા શિક્ષણ માટે તેઓ બાળકોને સજા કરે છે અને તેઓનો આશય સારો હોય છે. જ્યારે શિક્ષકને તેની આક્રમકતા બદલ સજા થાય છે ત્યાર બાદ પણ શિક્ષકો તરફથી સકારાત્મક પરિવર્તન આવતું નથી. વધુમાં શિક્ષકોએ કર્મચારી આધારીત ન બનતા પ્રદર્શન આધારિત બનવું જોઇએ.
વિદ્યાર્થીઓ સાથે અસરકારક સબંધો બનાવવા શિક્ષકોએ
- હકારાત્મક બનવુ
- સજાને ટાળવી
- સારા શ્રોતા બની બાળકોને પ્રોત્સાહિત કરવા
- ઉપચારાત્મક મદદ કરવા મોટી જવાબદારી લેવી
માતાપિતા બાળક માટે આદર્શ હોય છે. જેથી આરામદાયક, મુક્ત અને મિત્રતા ભર્યો વ્યવહાર બાળક સાથે રાખો. માતાપિતા બાળકના મુલ્યો અને લક્ષ્યાકોને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ ધ્યાન રાખો લક્ષ્યાંકો વાસ્તવિકતા આધારિત હોય નહીં કે કાલ્પનિકતાને આધારિત.માતાપિતાએ રોજિંદા જિવનમાં જે પડકારો આવે છે તેમાં માર્ગદર્શક બનવુ જોઇએ.અને બાળક પાસે નૈતિક મુલ્યોનો આગ્રહ રાખવો જોઇએ.
બાળકને માત્ર ખોરાક,પાણી અને છતની જ મુખ્ય જરુરિયાત નથી પરંતુ તેની સાથે જરુર છે ઉપર છે:
|
બાળકના ચારિત્ર્ય ઘડતરમાં શિક્ષક મહત્વની ભૂમિકા ભજવે છે. બાળક જાણી જોઇ કે અજાણતા શિક્ષકની નકલ કરવાની શરુઆત કરે છે.જો શિક્ષકનું સારુ ચરિત્ર્ય અને સારુ વર્તન હશે તો બાળક પણ સારુ બનશે.જો શિક્ષક ધણી પરિસ્થિતિઓ સાથે અનુકૂલન સાધી અને પરિસ્થિતિઓને સારી રીતે સમસ્યાનો નિકાલ કરશે તો બાળક પણ તેમ જ કરશે. આથી શિક્ષકે સારો આદર્શ બનવું જોઇએ. શિક્ષકે બાળકને સમાજમાં રહેવા સારા જીવન કૌશ્લ્ય માટે પ્રોત્સાહિત કરવા જોઇએ.શાળામાં શિક્ષકે તદૂરસ્ત અને સાનુકૂળ વાતાવરણનું નિર્માણ કરવું જોઇએ.
બાળકનો લાગણીશીલ વિકાસ શિક્ષણના અનુભવો, બુદ્ધિમતા અને પરિપક્વતા પર આધારિત હોય છે. જો કે શિક્ષક માત્ર બુદ્ધિમતા માટે ધ્યાને લઇ શકાય પરંતુ તેને ભાગ્યે જ લાગણીશીલ પરિબળ માનવામાં આવે છે. તે આતંર્મુખી કે બહિર્મુખી પ્રતિભા જ્યાં લાયક હોય ત્યાં નિયંત્રિત કરવામાં નિષ્ફળ જાય છે. શિક્ષકે બાળકની પ્રતિભા અને સર્જનશક્તિ આવકાર અને પ્રોત્સાહિત કરવા જેના માટે દરેક બાળકનો ઉંડો અભ્યાસ કરવો જરુરી છે.
હસ્તક્ષેપ મંચ:-
માબાપ-શિક્ષક સંધ બાળકની સારી સારસંભાળ માટે માબાપ અને શિક્ષકો વચ્ચે સારી સમજણ ઉભી કરવા એક મંચ પર નજીક લાવે છે. ઘર-શાળાના સંબંધો બાળકના સામાજિક,લાગણીશીલ અને શૈક્ષણિક સિદ્ધીઓના વિકાસમાં સુધાર લાવે છે. માબાપ શિક્ષક સંઘ ઘર અને શાળાના સંબંધોને તક આપે છે જેની મદદ કરે છે
- બાળકને શું ગમે છે તેની માબાપ અને શાળા વચ્ચે સારી સમજ ઉભી કરે છે
- એક માબાપને બીજા માબાપને મળી અનુભવોને આધારે સારી શૈક્ષણિક તકો શું છે સમજ ઉભી કરે છે
- બાળ ઉછેર અને તાલિમ વ્યવહારમાં નવી પદ્ધતિઓની સમજ આપે છે……..
જો આ તમા ધ્યેય સિદ્ધ થાય તો બાળકનો ઉછેર ધર અને શાળામાં બાળમેત્રી વાતાવરણમાં થાય .
No comments:
Post a Comment